5 સુવિચાર
- ઇશ્વર બધા લોકોમાં છે પણ બધા લોકો ઈશ્વરમાં નથી, એટલે જ તેઓ દુઃખી થાય છે. ……………….રામકૃષ્ણ પરમહંસ
- અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી. ……..વિનોબા ભાવે
- પરમાત્મા હંમેશાં દયાળુ હોય છે.જે શુધ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે. ………સ્વામી વિવેકાનંદ


Powered By